Saptdhara Activities

થેલેસેમિયા જાગૃતિ

image
GYANDHRA (Prof. K.A.Gosai, Dr. K.R.Patel)
મહિલા કોલેજ ઊંઝા
31-07-2017
જ્ઞાનધારા કમીટી દ્વારા તજજ્ઞ વ્યાખ્યાન મહિલા કોલેજ ઊંઝામાં તા-૩૧/૦૭/૨૦૧૭ ના રોજ થેલેસેમિયા જાગૃતિ વિષય પર મનોવિજ્ઞાનના અધ્યાપક પ્રો. આર. આઈ. પટેલે વિદ્યાર્થીનીઓ ને માહિતગાર કર્યા.

નિબંધ સ્પર્ધા

image
ડો.શિવરામ શ્રીમાળી અને ડો.કલ્પનાબેન પટેલ
મહિલા કોલેજ ઊંઝા
01-01-1970
ઉમાશંકર જોષી જન્મ જયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું યોજીહતી. સ્પર્ધાનો વિષય "ઉમાશંકર જોશી : કવિ તરીકે" હતો. જેમાં ૧૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જનરલ નોલેજ ટેસ્ટ

image
જ્ઞાનધારાકમિટી અને પટેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ મોટી દાઉ બી.બી.એ.કોલેજના સયુંકત ઉપક્રમે
મહિલા કોલેજ ઊંઝા
01-01-1970
તા-૨૧/૦૮/૨૦૧૭ ના રોજ જનરલ નોલેજ ટેસ્ટ ઊંઝા મહિલા કોલેજ જ્ઞાનધારાકમિટી અને પટેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ મોટી દાઉ બી.બી.એ.કોલેજના સયુંકત ઉપક્રમે જેમાં પ્રિન્સીપાલ ડો.લીલાબેન સ્વામીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન થયું.જ્ઞાનધારા કમિટીના ચેરમેન પ્રો.કલ્પનાબેન ગોસાઈ અને ડો.કલ્પનાબેન પટેલે સમગ્ર કાર્યક્રમમાં ૭૦૦ વિદ્યાર્થીનીનું સફળ આયોજન કર્યું.