આજ રોજ કોલેજમાં વાલી મંડળની મીટીંગ કોલેજના સભાખંડમા યોજી હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીઓના વિકાસ માટેની વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
Campus Interview -ICICI Bank
Placement Committee
MAHILA COLLEGE UNJHA
22-08-2017
ICICI Bank Officer Grade Campus Interview Campus Interview for Graduates (Complete) and Post Graduation (Pursuing). ICICI Bank Officer Grade Salary Upto 2.2 Lacs (with All facilities) Location :- Gujarat Age :- Below 26 years Selection Process :- Online/Written Test and Personal Interview Contact Details :- 1 Prof. Mahendra Patel 9426322623 2 Priyank Sinha 9643114983આ કેમ્પ્સ ઇન્ટરવ્યૂમાં ૧૦૨ વીદ્યાર્થીનીઓએ લેખિત પરીક્ષા આપેલ હતી. જેમાં થી કંપનીદ્વારા ૬૦ વીદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી.
ભૂતપૂર્વ વીદ્યાર્થી પ્રતિનિધિ મંડળ
Dr. A S Patel
MAHILA COLLEGE UNJHA
22-08-2017
આજ રોજ ભૂતપૂર્વ વીદ્યાર્થીઓની મીટીગ કોલેજના સભાખંડમાં યોજવામાં આવી હતી. અને કારોબારી મંડળની રચના કરવામા આવી હતી. વીદ્યાર્થીઓના વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી હતી.
વિદ્યાર્થીની પ્રતિનિધિ મંડળ
Prof. M S Patel
રૂમ.નં. ૧૦, મહિલા કોલેજ, ઊંઝા.
13-07-2017
વર્ષ ૨૦૧૭-૧૮ માટે દરેક વર્ગમાંથી સર્વાનુમતે બે વર્ગ પ્રતિનિધિ પસંદ કરવામાં આવ્યા. આ પસંદગી પામેલા વર્ગ પ્રતિનિધિઓનીમીટીગ કરી કારોબારીની રચના કરવામાં આવી. તેમની આવડત અને રુચિને ધ્યાને લઈને વિવિધ પ્રવૃત્તિઓની જવાબદારીઓની સોપણીકરવામાં આવી.
MAHILA KAANOON SHIBIR
MAHILA COLLEGE, UNJHA
COLLEGE ASSEMBLY HALL
01-01-1970
IN COLLOBERATION WTH STUDENTS WELFARE BOARD, HNGU, PATAN & MAHILA COLLEG, UNJHA