Other Activities

Alumni Association

image
Dr. A S Patel
MAHILA COLLEGE UNJHA
22-08-2017
આજ રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની મીટીંગ કરવામાં આવી. તેમાંથી ભૂતપૂર્વ વીદ્યાર્થી મંડળની કારોબારીની રચના કરવામાં આવી. અને વીદ્યાર્થીઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ માટેની વિચારણા કરવામાં આવી.

વક્તૃત્વ સ્પર્ધા

image
ડો.શિવરામ શ્રીમાળી ( ગુજરાતી વિભાગ )
મહિલા કોલેજ ઊંઝા
02-08-2017
ગુજરાત સરકાર અને કે.સી.જી.અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજવામા આવી હતી. તેમાં નીચેના વિષયો હતા. ૧ મનુષ્ય તુ બડા મહાન હૈ ૨ વૈષ્ણવજનતો તેનેરે કહીએ. આ સ્પર્ધામાં ૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

થેલેસેમિયા કેમ્પ

image
આરોગ્ય કમિટી (ડૉ.કલ્પનાબેન પટેલ અને પ્રા.કલ્પનાબેન ગોસાઈ )
મહિલા કોલેજ ઊંઝા
01-08-2017
રોટરી ક્લબ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા B.A.& B.COM SEM-1 ની કુલ ૨૦૫ વિદ્યાર્થીનીઓનો થેલેસેમિયા ચેકઅપ કરાવ્યું હતું.

સ્વાઇનફ્લુ ઉકાળો

image
આરોગ્ય કમિટી
મહિલા કોલેજ
01-01-1970
તા ૨૯-૩૦-૩૧ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ઊંઝા મહિલા કોલેજમાં અત્યારે ગુજરાતમાં સ્વાઇનફ્લુ કાબુ બહાર છે અને તેના પ્રતિકાર માટે આર્યુવેદિક હોસ્પિટલ ઊંઝાના સહયોગથી સ્વાઇનફ્લુ ઉકાળો આશરે ૬૦૦ વિદ્યાર્થીનીઓને ત્રણ દિવસ આ ઉકાળો પીવડાવ્યો.